ભારતીય જીવન વિમા નિગમ ની જીવન આનંદ યોજના

       
      જો તમે પણ એલઆઇસી ( LIC ) ની કોઇ પોલીસી લેવા વિશે વિચારી રહ્યાં હોવ તો આજે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવીશું જેમાં તમારે દરરોજ 63 રૂપિયા આપવાના છે.તેની ખાસ વાત એ છે કે ઓછી કમાણી કરતા લોકો આ પ્લાનને આરામથી લઇ શકે છે . દરરોજના 63 રૂપિયા ઓછી સેલરી વાળા લોકો પણ ભરી શકે છે . આ ખાસ પ્લાનનું નામ એલઆઇસી જીવન આનંદ wicz 89. ( LIC Jeevan Anand Policy ) તમને આ પ્લાન વિશે ડિટેલમાં જણાવીએ 

 

   આ પોલીસીની ખાસિયત
 • LIC જીવન આનંદ પોલીસીમાં રોકાણ કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછા 26 વર્ષ હોવી જોઇએ .
 • આ પ્લાન 25 વર્ષે રિટર્ન ઓફર કરે છે .
 • બોનસ સુવિધા , લિક્વિડિટી અને રોકાણ પ્રમાણે આ LIC ની સૌથી સારી પોલીસીમાંથી એક માનવામાં આવે છે . 
• આ પોલીસી અંતર્ગત મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને મહત્તમની કોઇ સીમા નથી .
 • આ ઉપરાતં રોકાણકારનું રિસ્ક પણ કવર કરવામાં આવે છે . 
• આ એક એડામેંટ પોલીસી છે , એટલે કે રોકાણકારને રોકાણ અને વીમા બંનેનો લાભ મળે છે . પોલીસી પીરિયડ ન્યૂ જીવન આનંદ પ્લાન માટે પોલીસીનો પીરિયડ 15 થી 35 વર્ષનો છે .
LIC ની ન્યૂ જીવન આનંદ પોલીસીને તમે ઑફલાઇનની સાથે ઑનલાઇન પણ ખરીદી શકો છો . પ્રીમિયમની ચુકવણી આ પોલીસી માટે વાર્ષિક , 6 મહિના , ત્રિમાસિક અને માસિક આધારે પ્રીમિયમની ચુકવણી કરી શકાય છે . પોલીસી ખરીદ્યાના 3 વર્ષ બાદ તમે તમારી જ પોલીસીથી લોન લઇ શકો છો .
દા.ત.
ઉમર -26 
મુદત -21
બે ગણી અકસ્માત વિમા રકમ -400000 
• કુદરતી વિમા રકમ-500000 
મુળ વિમા રકમ -400000
 પ્રથમ વર્ષ 4.5 ટકા ટેક્સ સાથે 
વાર્ષિક : 22567 ( 21595 + 972 ) 
અર્ધવાર્ષિક : 11400 ( 10909 +491) 
ત્રિમાસિક : 5758( 5510+248 ) 
માસિક : 1920( 1837 + 83 ) 
એવરેજ પ્રીમિયમ / પ્રતિ દિવસ : 61
     કેવી રીતે મળશે ૮ લાખ રૂપિયા
 માની લો કે જો કોઇ વ્યક્તિ 26 વર્ષની ઉમરમાં 20 વર્ષના ટર્મ પ્લાનમાં રોકાણ શરૂ કરે છે .
 આ સાથે જ 400000 રૂપિયાની વિમા રાશી પસંદ કરે છે . તેવામાં તમારે પહેલા વર્ષે 22567 રૂપિયાનું પ્રીમિયમ ચુકવવુ પડશે જે દર મહિનાના હિસાબે 61રૂપિયા થશે .
   તે બાદ બીજા વર્ષે પ્રીમિયમ ઘટી જશે કારણ કે ટેક્સ દર 2.25 ટકા થઇ જશે . આ હિસાબે પ્રતિ વર્ષ 22081 રૂપિયા એટલે કે દરરોજ 60 રૂપિયાનું રોકાણ થશે . આ પ્રીમિયમ તમારે 21વર્ષ સુધી ભરવાનું થશે . તે બાદ મેચ્યોરિટી પર 826000જેવા રૂપિયા મળશે . ટેક્સ બેનિફિટ્સ આવકવેરા અધિનિયમની ધારા 80C અંતર્ગત પ્રીમિયમ પેમેન્ટ માટે ટેક્સ બેનિફિટ પણ મળે છે . મેચ્યોરિટી અથવા મૃત્યુ વખતે મળતી રકમ પર પણ કોઇ ટેક્સ ચુકવવાનો થતો નથી.
અમારી વેબસાઇટ
https://www.licmtd.com

Official website
https://www.licindia.in
Email-licmtd@gmail.com
Mo-7990043171

Our YouTube channel

https://www.youtube.com/channel/UCLkW2syGXO1LKzGpwYfdB1w



Post a Comment

1 Comments

Post a Comment

Contact Form