કેન્સર...
Our YouTube channel
https://www.youtube.com/channel/UCLkW2syGXO1LKzGpwYfdB1w
કેન્સરના ઇલાજની બાબતમાં વિશ્વ ઘણું જ આગળ નીકળી ગયુ છે છ્તા પણ આજે સૌથી ભયાનક રોગની શ્રેણીમાં પ્રથમ નંબરે આવે છે કારણ કે કેન્સ્રરના દર્દીને શારીરીક દર્દ ઉપરાંત
કેન્સરનો માનસીક ડર સમય પહેલા ખતમ કરી નાખે છે. મોટાભાગે કેન્સર સામેની લડાઇ બાળકો અને બહેનો વધુ જીતતા હોય છે કારણ શુ હોય શકે તે આપને બધાને ખબર જ છે.
હમણાં થોડા મહીનામાં જ રાજકોટના બે હોનહાર પમ્પ ઉધ્યોગપતીઓને આ કર્ક રોગ ભરખી ગયો... જેમના કુળદીપકોએ વિદાય લીધી હોય તેવા કુટુંબોની ઘરે જઇને તેમની વેદના એકવાર સાંભળજો... તમારા વ્યસન એકઝાટકે છુટી જશે.
કેન્સર ઓટોઇમ્યુન ડીસીઝ છે એટ્લે ઘણાં બધા કારણોથી થઇ શકે છે પણ આપને જાણીને અચંબો થશે કે કેન્સર મોટેભાગે અન્ય ક્રોનીક ડીસીઝની જેમ વારસાગત પણ આવે છે.
અત્યારે થતા કેન્સરમાં આધુનીક વિજ્ઞાનનો પણ મોટો ફાળૉ છે. જીનેટીકલી મોડીફાઇડ બીયારણ ,નિંદામણનાશક દવાઓ, જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરોનો મોટો ફાળો છે.ગુટકા અને તંબાકુ એ હમણા આ રોગ પર મોનોપોલી ધરાવી છે અને આપણી આ સરકારને રેવન્યુની એટલી બધી લાલચ છે કે આ દૈત્યના કારખાનાઓને બધી છૂટ આપે છે. ખાલી ટેક્ષ વધારવાથી વેચાણ પર પ્રતીબંધ લાદવાથી આ વ્યસનનો દૈત્ય કાબુમાં ના આવે. ફક્ત એક જ વાત નો પ્રોડકશન ઓફ ટોબેકો પ્રોડક્ટ્સ.સરકાર પાસે કેટલા લોકો તંબાકુનુ સેવન કરે છે ,કેટલી ઉમરના લોક તંબકુનું સેવન કરે છે તેના આંકડા છે પણ બંધ કરવાના આંકડા નથી. અરે આ તમાકુની પ્રોડકટ ના ટેક્ષને અન્ય પ્રોડક્ટ પર લાદી શકાય.
આપણાં ભારતીય લોકોની વાત કરીએ તો ૧૦૦એ ૯૯ લોકોને હોંશે હોંશે ઝેર ખાવુ છે... !!! કારણ કે લોકોને ઓર્ગેનીક વસ્તુઓના દામ આપતા દાખડો પડે છે અને તેજ લોકો ડોમીનોઝ પીઝા ૮૦૦-૧૦૦૦ માં એક ટાઇમ ખાઇ આવશે. અરે લોકડાઉન મા તો કેટલાક લોકો એ તો 100 રૂપિયા ની બીડી આને 50 રૂપિયા માં માવા લીધેલા, ત્યારે ન મોંધવારી નડી કે ન સ્વાસ્થ્ય ની ચિંતા કરી , ખોરાકમાં ફેરફાર કરીએ તો પણ આ દૈત્યથી બચી શકાય પણ લોકો ખુબ જ નજર અંદાજ કરે છે. આપણાં દેશી ખોરાકને લોકો ભુલી રહ્યા છે અને ઇંસ્ટંટ ખોરાક અને કેમીકલથી ભરપુર દવાઓ ખાઇને આવા ગંભીર રોગને આમંત્રણ આપતા હોય છે.
બચવા માટે એટલે કે આ રહી પાણી પહેલા પાળ...
-ઓર્ગેનીક-સજીવ ખેતી આધારીત ખોરાક જ ખાઇએ. ( આ બધુ ખાવુ હોય તો ઘંઉ ૪૦૦૦ ના મણ, સિંગતેલ તેલનો ડબો ૪૦૦૦, તલ તેલનૉ ડબો ૬૦૦૦ અને ગાયનુ ઘી ૧૮૦૦ કીલો નું અને શાકભાજી ૨૦૦ નુ કીલો ખાવાની તેવડ હોય તો જ આ બાજુ મોઢુ કરવુ.... ખોટા આંકડા બતાવીને ખેડુતોની પત્તરના ખાંડવી. ઓર્ગેનીક-સજીવખેત પેદાશ હંમેશા મોંઘુ જ હોય તે લખી રાખવુ. આઇફોન અને ચાઇના મોબાઇલની સરખામણી કયારેય ના થઇ શકે.)
-સાદો ખોરાક ખાઈએ.
-સાદુ જીવન જીવીએ.
-દવાઓ કોઇ પણ પ્રકારની હોય ચાહે માણસ માટેની કે જંતુનાશક હોય કાળજીપૂર્વક ઉપયોગ કરીએ.
-આયુર્વેદ દવાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો.
-રેડીએશન થતુ હોય તેવા વિસ્તારથી દુર રહીએ.
-વ્યસનથી દુર રહીએ.દારૂ,મટન, તમાકુ ,ગુટખા વગેરે.
-મોબાઈલ નો કામ વગર ઉપયોગ કરવો નહી
-કોઈ પણ પ્રકારના ફાસ્ટ ફુડ નો ત્યાગ કરવો.
-દરરોજ કસરત અને પ્રાણાયામ માટે સમય ફાળવો
કારણકે આ સમય તમારી તંદુરસ્તી સાથે સંકળાયેલો છે.
-આયુર્વેદને અપનાવીએ.
ઉદાહરણ
કોઈ પણ વ્યક્તિ ની ઉંમર ધારોકે
૩૦ વર્ષ ની છે તો નીચે મુજબ તેમને વાર્ષિક કે છમાસિક પ્રિમિયમ ભરી શકે છે.
ઉમર-૩૦
મુદત-૩૦
વિમા રકમ -૨૦ લાખ
વાર્ષિક ભરવાના-૩૯૮૮-૦૦
છમાસિક-૨૦૩૪
દરરોજના ૧૦ રૂપિયા
વધુ વિગત માટે સંપર્ક કરો
અમારી વેબસાઇટ-
https://www.licmtd.com
Official website
https://www.licindia.in
Mo-7990043171
Email-licmtd@gmail.com
0 Comments
Post a Comment